Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tax Free Gujarati Meaning

કરમુક્ત, કરહીન, નિષ્કર, મહેસૂલ માફ

Definition

જેના પર કર લાગેલો ન હોય અથવા જે કરથી મુક્ત હોય
જેનું કે જેના પર કર કે મહેસૂલ ના લાગે

Example

દુષ્કાળને લીધે રાજાએ પ્રજાને કરમુક્ત કરી.
દુકાનદાર કરમુક્ત ખાદ્ય વસ્તુઓની એક સૂચિ બનાવી રહ્યો છે.