Teach Gujarati Meaning
કહેવું, શિક્ષા આપવી, શીખ આપવી
Definition
અધ્યાપન કરવું કે ભણાવવાનું કામ કરવું
કોઇ કાર્યનો આકાર, પ્રકાર કે વિધિ કહેવી
હિતની વાતો કહેવી
પોપટ, મેના વગેરે પક્ષીઓને મનુષ્યની બોલી શીખવાડવી
Example
રામાનુજ વિદ્યાલયમાં ગણિત ભણાવે છે.
એણે મને અથાણુ બનાવવાની રીત જણાવી.
બુદ્ધે અમને જીવનના સાચા મૂલ્યોની શીખ આપી છે.
મોહન પોપટને રામ-રામ પઢાવી રહ્યો છે.
Still in GujaratiCommission in GujaratiQualification in GujaratiGaunt in GujaratiRed Hot in GujaratiHoard in GujaratiBondage in GujaratiVisible Light in GujaratiDespotic in GujaratiTam Tam in GujaratiInfo in GujaratiMagic in GujaratiFull Of The Moon in GujaratiDolourous in GujaratiSiddhartha in GujaratiMuscular in GujaratiHold in GujaratiRestore in GujaratiStomach Upset in GujaratiElectron in Gujarati