Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tease Gujarati Meaning

અડપલું, ખીજવવું, છેડ, છેડછાડ, છેડછાડ કરવી, છેડવું, પજવણી, પજવવું

Definition

કોઇની પર કંઈ વસ્તુથી આધાત કરવો
કોઇને તંગ કરવું
કોઇને કોઇ વસ્તુ વગેરેથી ખોદવી
બીજાની વાત સાંભળ્યા વગર પોતાની વાત કહ્યા કરવી
પીંજણની સહાયથી રૂ સાફ કરવું
કોઈને કોઈ વાતથી નાખુશ કરવું
રમૂજથી તંગ કરવું
વસ્તુઓને ખોલ-ખોલ કરવી કે ફેર- બદલ કરવી

Example

કૃષ્ણ ગોપિઓને ખીજવતા હતા.
એ સાપને છંછેડી રહ્યો છે.
મીના દેસાઇ પોતાની જ પીંજણ કરે છે.
ગાદલું બનાવતા પહેલાં પીંજારો રૂને સારી રીતે પીંજે છે.
મંજુલા પોતાના નાના ભાઈને ખૂબ ખીજવે છે.
રમેશ એની સાળીને ખીજવી રહ્યો છે.
રેડિયાની છેડછાડ ન કરો.
અમેરિકાએ ઇરાક