Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Television Gujarati Meaning

ટીવી, ટેલીવિઝન, દૂરદર્શન

Definition

એ ઉપકરણ જેનાથી દૂર થનારુ દ્રશ્ય જોઇ શકાય
એ પ્રણાલી જેમાં ઘરે બેઠા, ઉપકરણની મદદથી ક્યાંક બીજે થનારા દ્રશ્યો જોઇ શકાય
એ દૂરસંચાર વ્યવસ્થા જે ચર તથા અચર વસ્તુઓની તસવીરોને દૂરના સ્થાનો સુધી પ્રસારિત કરે છે

Example

ટેલીવિઝન મનોરંજનનું એક ઉચિત સાધન છે.
દૂરદર્શન દેશ-વિદેશમાં થઇ રહેલી ઘટનાઓનું સીધુ પ્રસારણ લોકો સુધી પહોંચાડે છે.
ટેલિવિઝન અનુસાર એ ખબર જૂઠી છે.