Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Temporary Gujarati Meaning

અચિર, અનિત, અનિત્ય, અલ્પકાલીન, અસ્થાયી, ક્ષણભંગુર, ક્ષણિક, નશ્વર

Definition

જે નષ્ટ થઈ જાય
જે થોડાક જ દિવસોથી હોય અથવા થોડાક જ દિવસ બાકી રહી ગયા હોય
જે કોઇના સ્થાન પર તેનું કામ કરવા માટે થોડા સમય સુધી રાખવામાં આવ્યું હોય

Example

આ શરીર નશ્વર છે.
જીવનમાં સુખ ક્ષણિક હોય છે.
આ કાર્યાલયમાં મહેશ સિવાય બધા જ અસ્થાયી છે.