Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Termite Gujarati Meaning

ઉધેઈ, ઊધઈ, પુત્તિકા

Definition

કીડીના જેવું એક સફેદ કીટક જે લાકડાં, કાગળ વગેરેમાં લાગીને તેને ખાઈ જાય છે

Example

આ પુસ્તકના કેટલાક પાના ઊધઈ ખાઈ ગઈ છે.