Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Terrestrial Gujarati Meaning

ઇહલૌકિક, જાગતિક, થલચર, દુન્યવી, ભૂચર, લૌકિક, સંસારી, સાંસારિક, સ્થલવાસી, સ્થળચર

Definition

આ લોક કે સંસાર સાથે સંબંધ રાખવાવાળું
એ જીવ જે જમીન પર રહેતું હોય
જે જમીન પર રેહતું હોય
માટીનું શિવલિંગ
પંચભૂતોનું બનેલું

Example

લૌકિક આનંદ ક્ષણિક હોય છે.
ગાય એક સ્થળચર પ્રાણી છે.
મનુષ્ય ભૂચર પ્રાણી છે.
મારી માં દરરોજ પાર્થિવનું પૂજન કરે છે.
આપણે પાર્થિવ વસ્તુઓના મોહમાં જકડાયેલા છીએ.