Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Terror Stricken Gujarati Meaning

આતંકિત, ગાભરું, ડરેલું, ત્રસ્ત, પરેશાન, બાવરું, બીધેલું, બીનેલ, બેબાકળું, ભયભીત, ભયાતુર

Definition

જે ગભરાયેલું હોય
જેને પીડા કે કષ્ટ આપવામાં આવ્યો હોય
જે ડરી ગયેલું હોય
જેને આશ્ચર્ય થયું હોય

Example

સિંહ ગામમાં આવ્યો તેવા સમાચાર સાંભળતા જ લોકો ભયભીત થઈ ગયા.
પોલિસ દ્વારા પીડિત વ્યક્તિ કોની પાસે જઈ ફરીયાદ કરે.
અન્યાયથી ભયભીત થયા વગર તેની સાથી લડવું જોઇએ.
તેનું