Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Terrorist Gujarati Meaning

આતંકવાદી, આતંકી, ઉગ્રવાદી, ટેરરિસ્ટ, ત્રાસવાદી

Definition

જે લોકોને ભયભીત કરતો હોય
આતંકવાદનું કે આતંકવાદ સંબંધિત

Example

કાશ્મીરમાં ચાર આતંકવાદીઓ પોલીસની ગોળીઓના શિકાર બન્યા.
આજકાલના ઘણા નેતાઓ પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય છે.