Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Test Gujarati Meaning

કસોટી કરવી, તપાસ, પરખવું, પરિક્ષણ, પરીક્ષણ, પરીક્ષણ કરવું, પરીક્ષા કરવી, પારખવું, પિછાણવું

Definition

યોગ્યતા, વિશેષતા, સામર્થ્ય, ગુણ આદિ જાણવા માટે શોધ સંબંધી કાર્ય કરવું અથવા કોઇ વિશેષ કામ કરવું
એક પ્રકારનો કાળો પથ્થર જેના પર ઘસીને સોનાની ઉત્તમતા પારખવામાં આવે છે
કોઇની યોગ્યતા અથવ

Example

સોની સોનાની શુદ્ધતા પારખે છે.
સોનીએ સોનાને પારખવા માટે તેને નિકષ પર ઘસ્યું.
રામે દસમાની પરીક્ષા આપી.
તેની પરખને દાદ આપવી જોઇએ.
આ પ્રશ્નાવલીના બધા પ્રશ્નો મેં હલ કરી દીધા.
અમારા કામને એક ભાષાવિજ્ઞાની તપાસશે.
વૈજ્ઞાનિકો બ્લેક હોલ બાબતે તપાસ કરી રહ્યા છે.
ચિકિત્સક