Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Then Gujarati Meaning

તે વખતે, તે સમયે, તો, ત્યારે

Definition

એક વાર થઈ ગયા પછી બીજી વાર

તે સમયે
આ વખતે કે પછીથી
તેના પછી
તેના પછી કે તે ઉપરાંત
એ સમયનું
તત્કાળ કે તરતનું

Example

આ પ્રશ્નને બીજીવાર હલ કરો.
રામ આવ્યો હતો ત્યારે તું ક્યાં ગયો હતો?
એ ગાળ બોલ્યો ત્યારે મેં એને માર્યો.
લગ્ન પૂરા થાય ત્યારપછી જ ભોજન કરાવવામાં આવશે.
તત્કાલીન પરિસ્થિતિઓ આજની પરિસ્થિતિઓથી તદ્દન જુદી હતી.
એણે તાત્કાલીક ભાષણ