Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tickle Gujarati Meaning

ગલગલિયાં, ગલી, ગલીગલી, ગલીગલી કરવી, ગલીપચી, ગલીપચી કરવી

Definition

મધુર અનુભુતિ જે બગલ વગેરે કોમળ અંગોને અડવાથી અથવા પંપાળવાથી થાય છે
હસાવવા કે મજાકમાં કોઇને બગલ કે કોમળ ભાગમાં સ્પર્શથી સળવળાટ કરવો
વિનોદ કે પરિહાસ માટે છેડવું
કોઇના મનમાં કોઇ વાતની ઇચ્છા કે ઉત્કંઠા ઉત્પન્ન કરવી.
ચળ કે ખંજ

Example

મને અડશો નહિ, ગલીગલી થાય છે.
માં બાળકને ગલીપચી કરે છે.
રામુ હંમેશાં દાદાજીને ગલીપચી કરે છે.
ભાઇના પરદેશથી પરત આવવાના સમાચાર સાંભળતાં જ ભાભીના મનમાં ઉત્કંઠા જાગી.
દાદરની ખંજવાળથી એ ઘણો પરેસાન છે.
પરદેસથી આવેલા પતિને જોઇને તેણીને કામોદ્વે