Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tie Gujarati Meaning

ચોંટાડવું, જોડવું, લગાડવું

Definition

તે વસ્તુ જેનાથી કાંઇક બાંધવામાં આવે
બાંધવાની ક્રિયા કે ભાવ
એ ખેલ સ્પર્ધા જેમાં બે કે વધારે સ્પર્ધક કે દળ ભાગ લે છે
દોરડા, કપડાં વગેરેમાં લપેટીને ગાંઠ મારવી
ચૂર્ણ વગેરેને ગોળાના આકારમાં લાવવું
કોઇ પણ વસ્તુને એકસાથે રાખીને બાંધવું

Example

યશોદાએ દોરડાં વડે કૃષ્ણને બાંધી દીધો.
ચોરે બહું પ્રયત્ન કર્યો પણ બંધન ના ખોલી શક્યો.
અમે ભારત અને શીલંકાની મેચ જોઈ રહ્યા છીએ.
ભાભી ચણાના લોટના લાડુ બાંધી રહી છે.
વિદેશ જવા માટે રામે તેનો સામાન પેક કર્યો.
વેલ મોટા ઝાડના સહારે પણ ઉપ