Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Time Limit Gujarati Meaning

કાલ સીમા, સમય સીમા

Definition

સમયની સીમા
કોઈ એક નિયત સમયથી બીજા નિયત સમય સુધીનો કાળ

Example

નિશ્ચિત સમય સીમાની અંદર આ કામ પૂરું થઈ જવું જોઈએ.
આ કામ માટે નિયતકાલને વધારી ના શકાય.