Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Time Out Gujarati Meaning

કાર્યઆંતરો, ગાળો, વિરામ, વિશ્રાન્તિસમય

Definition

કોઇ કાર્ય વગેરેની વચ્ચે થોભીને શરીરને આરામ આપવાની ક્રિયા
છંદશાસ્ત્ર અનુસાર કવિતા કે પદ્યના ચરણોમાં એ સ્થાન જ્યાં વાંચતી વખતે એનો લય ઠીક રાખવા માટે થોડો વિશ્રામ હોય છે

Example

થાક્યા પછી આરામ જરૂરી છે.
કવિતા વાંચતી વખતે એના વિરામ પર અવશ્ય ધ્યાન આપો.