Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tin Gujarati Meaning

કનસ્તર, ટિન, પડો, શીંકી

Definition

રાંગની કલઈ કરેલી પાતળી ચાદરનું બનેલું ચોરસ પાત્ર જેમાં ઘી, તેલ વગેરે રાખવામાં આવે છે
સીસાના રંગનું એક ધાત્વિક તત્વ જે ઘણું મુલાયમ હોય છે અને જેની પરમાણુ સંખ્યા પચાસ છે
કોઇ વસ્તુની એટલી માત્રા જેટલી એક પીપ

Example

તેનું રસોડું કનસ્તરથી ભરેલું છે.
સીસાનો ઉપયોગ કલાઈમાં પણ થાય છે.
બે પીપ તેલ ઢોળાઇ ગયું.