Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Tobacco Gujarati Meaning

ગડાકુ, તપખીર, તંબાકુ, તમાકુ, તમાખૂ

Definition

એક નાનો છોડ જેના પાનમાંથી બનેલો પદાર્થ જેને ચલમમાં ને બીડીમાં લોકો પીવે છે
બીડી, સિગરેટ, વગેરેમાં ભરીને પીવામાં આવતી કે ચૂના સાથે ખાવામાં આવતી તમાકુની સુકવેલી પત્તી
એક છોડ જેના પાંદડા અનેક રૂપે નશાના કામમાં લેવાય છે.

Example

તમાકુ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
તે તમાકુ ખાય છે.
ચરોતરમાં તમકુની ખેતી વધારે પ્રમાણમાં થાય છે.