Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Translation Gujarati Meaning

પરિણતિ, રૂપાંતરણ

Definition

એક ભાષામાં લખેલી અથવા કહેલી વાતને બીજી ભાષામાં લખવાનું કે કહેવાનું કાર્ય
અધિકારી કે કાર્યકર્તાને એક સ્થાન કે વિભાગમાંથી બીજા સ્થાન કે વિભાગમાં મોકલવાની ક્રિયા
અનુવાદિત રચના

Example

રામાયણનો અનુવાદ મોટા ભાગની ભાષાઓમાં થયો છે.
આ કાર્યાલયના બે કર્મચારીઓની બદલી થઈ ગઈ.
આ અનુવાદમાં ઘણીબધી ભૂલો છે.