Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Trouble Gujarati Meaning

ઉલઝન, ગભરાવું, ગુત્થી, પ્રશ્ન, બેચેન થવું, મસલો, મૂંઝવણ અનુભવવી, વ્યાકુળ થવું, સમસ્યા

Definition

મનની અપ્રિય અને કષ્ટ આપનારી અવસ્થા કે વાત જેનાથી છૂટકારો મેળવવાની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે
શરીર વગેરેને અસ્વસ્થ રાખનારી શારીરિક પ્રક્રિયા
શરીરમાં વાગવાથી, મચકોડ, ઘા વગેરેથી થનારું કષ્ટ
વ્યાક

Example

શરીર રોગોનું ઘર છે. / મોટા-મોટા ડૉક્ટરો પણ આ રોગને નથી ઓળખી શક્યા.
રોગીનું દર્દ દિન-પ્રતિદિન વધતું જાય છે.
વ્યાકુળતાને લીધે હું આ કામમાં મારું ધ્યાન કેંદ્રિત નથી કરી શકતો.
આનંદે ભગવાન બુદ્ધને મનની અતૃપ્તિ દૂર કરવાનો ઉપાય પૂછયો.