Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Truck Gujarati Meaning

ખટારો, ટ્રક

Definition

નાની ગાડી જેના પર વસ્તુ મૂકીને ધકેલતા કે ઠેલતા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાય છે
માલ લઈ જતી મોટર ગાડી
એક પ્રકારની રેલગાડી જેમાં માત્ર સામાન એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવામાં આવે છે

Example

તે લારીમાં કેરીઓ વેચી રહ્યો છે.
મજૂર ટ્રકમાંથી માલ ઉતારી રહ્યા છે.
માલગાડીના બધા ડબ્બામાં કોલસા ભરેલા હતા.