Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Trumpet Gujarati Meaning

ચિંઘાડવુ, તુરાઈ, તૂર્ય, શરણાઈ, સીંગું

Definition

ફૂંકીને વગાડવામાં આવતું એક લાંબું વાજું
હાથીની ચીસો
જોરથી બોલવું

Example

લગ્ન સમયે શરણાઈ વાળો રહી-રહીને શરણાઈ વગાડતો હતો.
પ્રાણીસંગ્રહાલયમાં બાંધેલા હાથીઓ ચિંઘાડતા હતા.
આટલું મોટેથી કેમ બૂમ પાડે છે, હું બહેરો નથી.