Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Try Gujarati Meaning

ઉદ્યમ, કસોટી કરવી, કોશિશ, જતન, પરખવું, પરીક્ષણ કરવું, પરીક્ષા કરવી, પારખવું, પિછાણવું, પેરવી, પ્રયત્ન, પ્રયાસ, મહેનત, યત્ન

Definition

કોઈ કામ પાર પાડવાને માટે દરેક રીતે મહેનત લઈ ઉદ્યોગ કરવો તે
યોગ્યતા, વિશેષતા, સામર્થ્ય, ગુણ આદિ જાણવા માટે શોધ સંબંધી કાર્ય કરવું અથવા કોઇ વિશેષ કામ કરવું
કોઇ

Example

આ નાનકડા કાર્ય દ્વારા હું તેને પારખવા માગું છું કે તે મારા કામનો છે કે નહીં.
સોની સોનાની શુદ્ધતા પારખે છે.