Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unbiased Gujarati Meaning

તટસ્થ, નિરપેક્ષ, નિષ્પક્ષ, નિઃસ્વાર્થ, પક્ષપાતરહિત, મધ્યસ્થ

Definition

પરસ્પર વિરોધી પક્ષોથી અલગ રહેનારું
જેમાં પક્ષપાત ન થાય

Example

તટસ્થ નેતાઓને કારણે કેન્દ્રમાં કોઈ પણ પક્ષની સરકાર ન બની શકી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું.
નિષ્પક્ષ દ્રષ્ટિ હોય તો જ નિર્ણાયક સાચો નિર્ણય લઇ શકે છે.