Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unbreakable Gujarati Meaning

અખંડ, અતૂટ, અભંગ, અભંજન, અભંજનશીલ

Definition

જેના ભાગ કે ટુકડા ના કરી શકાય
જે વિભક્ત ના હોય
જે ભંજનશીલ ન હોય અથવા જે તૂટે નહિ
તૂટે નહી એવું

Example

ઈલેક્ટ્રોન એક અભંગુર તત્વ છે.
આપણે ભારતની અખંડ એકતા જાળવી રાખવી પડશે.
આ અભંજનશીલ તાર છે, આનું ભંજન શક્ય નથી.
પતિ-પત્ની વચ્ચે અતૂટ સંબંધ છે./ બન્ને મિત્રો