Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unconsecrated Gujarati Meaning

અપવિત્ર, અપાવન, અપુણ્ય, અપુનીત, અશુદ્ધ, દુષિત, નાપાક

Definition

જેનું શોધન કરવામાં આવ્યું ન હોય
જે કોઇના માટે પિરસેલા ભોજનમાંથી જમ્યા પછી વધેલું હોય તે
જેમા ભેળસેળ હોય કે જે પરિશુદ્ધ ન હોય
જે ધર્મ મુજબ પવિત્ર ન હોય
જે સ્વચ્છ ન હોય અથવા જેનામાં

Example

અશુદ્ધ પાણી તબિયત માટે હાનિકારક હોય છે.
કોઇનું એઠું ખાવું જોઇએ નહીં.
આ ઘી અશુદ્ધ છે.
હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ અપવિત્ર સ્થાન પર ગંગા જળ છાંટવાથી તે