Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unfortunate Gujarati Meaning

અભાગી, અલ્પભાગ્ય, કમનસીબ, દુર્ભાગી, દુર્ભાગ્યશાળી, બદકિસ્મત, મંદભાગ્ય, મનહૂસ

Definition

જે શુભ ના હોય
જેમાં કલ્યાણ કે મંગલ ના હોય
જે ભાગ્યશાળી ના હોય
મંદ કે નઠારું ભાગ્ય
જેનાથી દુ:ખ થાય કે દુ:ખ આપનાર
જેને કોઇ ભાગ ના મળે
એ વ્યક્તિ જે ભાગ્યશાળી ના હોય

Example

બિલાડી રસ્તામાં આવે તો અશુભ માનવામાં આવે છે.
તમારા આ કામથી બધાનું અમંગલ જ થશે.
તે એક દુર્ભાગી વ્યક્તિ છે.
એ તમારું દુર્ભાગ્ય છે કે તમારો એકનો-એક દીકરો દારૂડિયો થઈ ગયો.
એ ખૂબ જ દુ:ખદ વાત છે કે તમે તમાર