Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unhinge Gujarati Meaning

ગભરાવું, બેચેન થવું, મૂંઝવણ અનુભવવી, વ્યાકુળ થવું

Definition

કોઇ વાત કે ઘટના વગેરેથી ડરવું કે ગભરાઇ જવું
અશાંત હોવું
ભય કે દુ:ખથી મન ચંચળ થવું
ભય આદિના કારણે કિંકર્તવ્ય વિમૂઢ થવું

Example

ગામમાં નરભક્ષી વાઘ આવે છે એ સાંભળીને લોકો ગભરાઇ ગયા.
દવાઓ ખાધા પછી જીવ ગભરાય છે.
કોઇ અનિષ્ટ્ની આશંકાથી મન ઘભરાઇ રહ્યું છે
શિક્ષકનો વર્ગમાં પ્રવેશ થતાં જ શરારતી મનોજ હેબતાઈ ગયો.