Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Uninquisitive Gujarati Meaning

અનુત્સુક, ઉત્સુકતાહીન, જિજ્ઞાસાહીન, નિરુત્સુક

Definition

જેનામાં કોઈ પ્રકારની જિજ્ઞાસા ના હોય

Example

તેને નવી વસ્તુઓથી કંઈ પણ લેવા-દેવા નથી કેમકે તે એક જિજ્ઞાસાહીન વ્યક્તિ છે.