Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unintelligent Gujarati Meaning

અક્કલહીન, અજ્ઞાની, અણસમજુ, અંધ, અબૂજ, અબૂધ, અલ્પબુદ્ધિ, અવિદ, કમઅક્કલ, ગમાર, ઠોઠ, નાદાન, પામર, બુદ્ધિહીન, બેવકૂફ, બેસમજ, મતિમંદ, મૂઢ, મૂઢબુદ્ધિ, મૂઢમતિ, મૂરખ, મૂર્ખ, શીન

Definition

જેને બુદ્ધિ ના હોય અથવા ઘણી ઓછી હોય
જે વિવેકી ન હોય અથવા જેને સારા-ખરાબનું જ્ઞાન ન હોય
એવી વ્યક્તિ જેમાં બુદ્ધિ ન હોય અથવા ઓછી હોય
જેણે ના સમજ્યું હોય

Example

મૂર્ખ લોકો સાથે ચર્ચા ના કરવી જોઈએ.
અવિવેકી કંસે ભગવાન કૃષ્ણને મારવાનાં અનેક પ્રયાસો કર્યા પણ સફળ ન થયો.
સમાજમાં મૂર્ખાઓની અછત નથી.
હું અણસમજુ વિદ્યાર્થીઓને સમજાવી-સમજાવીને થાકી ગયો.