Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unique Gujarati Meaning

એકનું એક, એકમાત્ર, માત્ર એક

Definition

તે છોકરો જે પોતાના મા-બાપનો એકનો એક હોય
જેની બરાબરીનું કોઇ ના હોય
માત્ર એક
જે વિશેષ લક્ષણથી યુક્ત હોય
પહેલાં ન થયું હોય એવું

Example

શ્યામ મારો એકનો એક દીકરો છે.
મત્સ્યનારી એક વિલક્ષણ જીવ છે.
શ્યામને પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મળી.