Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unknown Gujarati Meaning

અખ્યાત, અનામ, અપ્રસિદ્ધ, અવિખ્યાત, અવિત્ત, અવિદિત, નનામું, બેનામ

Definition

નામ વગરનું કે જેનું કોઇ નામ ના હોય
જે ખ્યાતિ પ્રાપ્ત ના હોય કે ખ્યાત ના હોય
જેની પાસે ધન ના હોય કે ધનનો અભાવ હોય
જે જ્ઞાત કે જાણીતું ન હોય
જે પરિચિત ન હોય
જે છૂપાયેલું હોય તેવું
જેના પર

Example

રામુએ અનાથ આશ્રમમાંથી એક અનામ બાળકને દત્તક લીધું.
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ પશ્ચિમ બંગાળના એક અપ્રસિદ્ધ ગામમાં થયો હતો.
નિર્ધન વ્યક્તિ કઠોર મહેનત કરી