Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unlimited Gujarati Meaning

અનંત, અનવધિ, અપાર, અમર્યાદ

Definition

જેની સીમા ન હોય
જેની અથવા જેમાં કોઈ અવધિ ન હોય

Example

એ લોકો બેમુદતી યાત્રા પર ગયા છે, તેમને પાછા આવવામાં દસ દિવસ પણ થઈ શકે કે પછી સો દિવસ પણ