Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unobjectionable Gujarati Meaning

ભદ્ર, શ્લીલ, સભ્ય, સારા

Definition

જે પોતે ભલો હોય કે જેમાં ગુણો સારા હોય કે જેના કામ આદીથી બીજાનું ભલુ થાય
જે મિલાવટ વગરનું હોય કે એકદમ સારું
જે અશ્લીલ ન હોય
જેમાં કોઇ વિવાદ કે ઝગડાની વાત ના હોય
લાભપ્રદ ઢંગથી કે લાભ થાય એ પ

Example

દુનિયામાં ભલા માણસોની કમી નથી.
આજ-કાલ બજારમાં શુદ્ધ વસ્તુ મળવી મુશ્કેલ છે.
આ સભ્ય સમાજના લોકો છે.
મારો વ્યવસાય ઠીકઠાક ચાલે છે.
મારે એક જૂની પણ દુરસ્ત કાર ખરીદવી છે.
આજે સચિન