Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unripened Gujarati Meaning

અપક્વ, અપરિપક્વ, કાચું

Definition

જેનામાં અનુભવની કમી હોય અથવા જેને સારો અનુભવ કે જ્ઞાન ના હોય
જેણે કોઈ કામ હમણાં જ શીખ્યું હોય
જે પાકેલું ના હોય
જે ઓછું પાકેલું હોય
જે પાકું ન હોય
જે મજબૂત ન હોય
જેના તૈયાર થવામાં કસર હોય કે જેને તૈયાર કરવા માટે કેટલીક

Example

આ કામ શિખાઉ વ્યક્તિ પણ કરી શકે છે.
શ્યામ કાચું ફળ ખાય છે.
કેટલીક કાચી શાકભાજી સલાડના રૂપમાં ખવાય છે.
કમજોર વસ્તું જલદી તૂટી જાય છે.
મોટાભાગની કંપનીઓ કાચો માલ આયાત કરે છે.