Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unsated Gujarati Meaning

અતુષ્ટ, અતૃપ્ત, અસંતુષ્ટ

Definition

જે તૃપ્ત ન થયું હોય
જેનું ચિત્ત દુ:ખી થઇ કોઇ વાત પરથી હટી જાય
જેને સંતોષ ના હોય

Example

એનું મન જ્ઞાનના ક્ષેત્રમાં અતૃપ્ત છે.
તારા ઉદાસ ચહેરાથી જ લાગે છે કે તું ખૂબજ પરેશાન છે.
અસંતોષી વ્યક્તિ સદૈવ દુ:ખી રહે છે.