Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unscripted Gujarati Meaning

અલિખિત, અલિપિબદ્ધ, વણલખ્યું

Definition

જે લિપિબદ્ધ ના હોય
જે લેખિત ન હોય પણ પ્રથા પર આધારિત હોય

Example

શ્યામ અલિખિત લોક કથાઓને લિપિબદ્ધ કરીને લોકસમુદાય સમક્ષ પ્રસ્તુત કરે છે.
આ ક્લબના કેટલાક અલિખિત નિયમ છે.