Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Untaxed Gujarati Meaning

કરમુક્ત, કરહીન, નિષ્કર, મહેસૂલ માફ

Definition

જેના પર કર લાગેલો ન હોય અથવા જે કરથી મુક્ત હોય

Example

દુષ્કાળને લીધે રાજાએ પ્રજાને કરમુક્ત કરી.