Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unthinkable Gujarati Meaning

અચિંતનીય, અવિચારણીય, અવિચાર્ય

Definition

જે કલ્પનાથી પર હોય કે કલ્પનીય ના હોય
જે સંભવ ન હોય
જેના પર વિચાર કરવો જરૂરી ન હોય
જે ભાવના કે ચિંતનમાં ના આવી શકે

Example

તમારા વિચારો મારા માટે અકલ્પનીય છે.
એ અવિચારણીય વાત છે.
આ મારા માટે અભાવનીય વિષય છે.
અસંભવમાં જે વાતનું બનવું અસંભવ હોય તેને સંભવ દર્શાવવામાં આવે છે.