Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unverified Gujarati Meaning

અનુપપન્ન, અપરીક્ષિત, અપ્રમાણિત, અસત્યાપિત, અસિદ્વ

Definition

જેનું સત્યાપન કોઈ પ્રમાણ વગેરેથી કરેલું ન હોય
જેને તપાસવામાં કે પરખવામાં ન આવ્યું હોય
જે પ્રમાણ દ્વારા સિદ્ધ ના થઇ શકે

Example

અપ્રમાણિત પ્રમાણપત્ર જોડેલું હોવાથી તમારા આવેદન ઉપર વિચાર કરવામાં નથી આવ્યો.
અપરીક્ષિત વસ્તુનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
અપ્રમાણિત અપરાધીને તમે સજા કેવી રીતે આપશો.