Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unwavering Gujarati Meaning

અચળ, અડગ, અવિચલિત, અશિથિલ, દૃઢ, સ્થિર

Definition

જે વિચલિત ન હોય
જે ચાલી ના શકે
જે પોતાના સ્થાનથી ખસે નહિ અથવા જેમાં ગતિ ન હોય
જે નિર્ણય ન બદલે
ન ટળે એવું, અવશ્ય થાય જ
જેની સપાટી કે તળ બરાબર હોય કે ઊંચી-મીચી ના હોય
તર્ક કે પ્રમાણથી યોગ્ય માનેલું
ભાવહીન

Example

અડગ વ્યક્તિ પોતાની મંઝિલ આસાનીથી મેળવી લે છે.
બધી વનસ્પતિયો સજીવ હોવા છતાં અચળ છે.
પર્વત સ્થિર હોય છે.
તેઓ એમના નિર્ણય પર અટલ હતા./ ભીષ્મ પિતામહે લગ્ન ન કરવાની દૃઢ