Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Unweary Gujarati Meaning

અક્લાંત, અથાક, અવિશ્રાંત

Definition

જે થાકેલું ન હોય
વિરામ વગર કે અટક્યા સિવાય અથવા ક્રમ-ભંગ કર્યા સિવાય
નિરંતર થનારુ

Example

અવિશ્રાંત તીર્થયાત્રી મંદિરની તરફ ઝડપથી જાય છે.
અવિરત વરસાદને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.