Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Utilized Gujarati Meaning

ઉપભુક્ત, પ્રયુક્ત, પ્રયોજિત, વ્યવહૃત

Definition

જે કોઇના માટે પિરસેલા ભોજનમાંથી જમ્યા પછી વધેલું હોય તે
જે વાપરવામાં આવેલું હોય અથવા જેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય
વ્યવહાર કે કામમાં આવવા યોગ્ય

Example

કોઇનું એઠું ખાવું જોઇએ નહીં.
તબીબે દર્દીના ઇલાજ માટેની બધી પ્રયુક્ત વસ્તુઓની સૂચી એના છોકરાને આપી.
વ્યવહાર્ય વસ્તુઓ સંભાળીને રાખો.