Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Vedic Gujarati Meaning

આર્ષ, વેદીય, વૈદિક

Definition

વેદનું અથવા વેદને સંબંધિત
વેદનો પંડિત
ઋષિઓ દ્વારા કરાયેલું

Example

ચિન્મય આશ્રમમાં વૈદિક શિક્ષણ આપવામાં આવે છે.
પંડિત મહેશ્વર એક જાણીતા વૈદિક છે.
સંસ્કૃત આર્ષ ભાષા છે.
વેદ, ઉપનિષદ વગેરે આર્ષ ગ્રંથ છે.