Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Veterinarian Gujarati Meaning

પશુ ચિકિત્સક, પ્રાણીઓનો ડૉક્ટર

Definition

જે પશુઓની ચિકિત્સા કરતો હોય
રોગી પશુનો ઉપચાર કરવાની ક્રિયા

Example

પશુ-ચિકિત્સકના પહોચ્યા પહેલા જ ગાય મરી ગઇ.
આ ગામના લોકોને પશુ ચિકિત્સા માટે પોતાના પશુઓને લઇને શહેરમાં જવું પડે છે.