Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

View Gujarati Meaning

અભિપ્રાય, આલોક, ખ્યાલ, જાંખી, તજવીજ, દર્શન, દૃશ્ય, દેખાવ, નજારો, પરિદૃશ્ય, મંજર, મત, રાય, વિચાર, સમ્મતિ

Definition

નાટક વગેરેમાં કોઇ અંકનો એ ભાગ જે એક વખતે એક સાથે સામે આવે છે અને જેમાં કોઇ એક ઘટનાનો અભિનય થાય છે
જેનું જ્ઞાન નેત્રોથી થાય અથવા જે દેખાઈ જાય
એવી વૃત્તિ કે શક્તિ જેનાથી મનુષ્ય કે જીવ બધી વસ્

Example

નાટકના છેલ્લા દૃશ્યમાં ખૂનીની ખબર પડી.
આકાશમાં દૃશ્યમાન તારાઓની સંખ્યા અગણિત છે.
ગીધની દૃષ્ટિ બહુ જ તેજ હોય છે.
અમારા દૃષ્ટિકોણથી તમારું આ કામ યોગ્ય છે.
માંએ પોતાના બાળકને લોકોની નજરથી બચાવવા તેના માથા પર