Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Violent Storm Gujarati Meaning

તોફાન, વંટોળિયો, વાવાઝોડું

Definition

જોરદાર આંધી જેમાં ખૂબ ધૂળ ઊડે અને પાણી વરસે
એવી ભીષણ કે વિકટ અવસ્થા જેમાં કાં તો ઘણાં લોકો સમ્મિલિત હોય કે જેનાથી ઘણાંને મોટું નુકસાન થાય

Example

રાત્રે આવેલા તોફાનથી જન-જીવનને ઘણું નુકશાન થયું.
ચારે બાજું આર્થિક મંદીનું તોફાન આવ્યું છે.