Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Volcano Gujarati Meaning

જ્વાળામુખ, જ્વાળામુખી, જ્વાળામુખી પર્વત

Definition

જ્વાળામુખથી નીકળેલા પદાર્થો ઠંડા થતાં બનતો પર્વત
પૃથ્વી કે કોઇ અન્ય ગ્રહની સપાટીની એ દરાર કે છિદ્ર જેમાંથી પીગળેલો લાવા, ગેસ વગેરે બહાર આવે છે
જેના મોંઢામાંથી જ્વાળાઓ નીકળતી હોય

Example

અમુક સક્રિય જ્વાળામુખી-પર્વતોમાંથી હજુ પણ જ્વાળા નીકળતી રહે છે.
જ્વાલામુખી મોટાભાગે વિસ્ફોટની સાથે ફાટે છે.
મહાસાગરોમાં પણ જ્વાળામુખી પર્વત છે.