Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Wager Gujarati Meaning

દાવ, શરત, હોડ

Definition

શરૂથી અંત સુધી કોઇ એવી રમત જેમાં હાર જીત હોય અથવા દાવ પર લાગ્યું હોય
કોઈ કામમાં બીજાઓથી આગળ વધવાનો પ્રયત્ન
ધન કે વસ્તુ જે જુગારની રમતમાં ખેલાડી હાર-જીત માટે મુકે છે
કોઇ કામ કરવા કે રમવાનો

Example

શ્યામે અંતિમ સમયમાં બાજી જીતી લીધી.
આજકાલ હરીફાઇનો જમાનો છે.
યુધિષ્ઠિરે પાસાંની રમતમાં દ્રોપદીને દાવ પર લગાવી હતી.
હવે રામનો વારો છે.
તેણે એક જ દાવમાં મોટા પહેલવાનને પાડી દીધો.
રાહુલ શરત જીતી ગયો.