Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

War Gujarati Meaning

ગેરીલાયુદ્ધ, યુદ્ધ કરવું, લડવું, વઢવું

Definition

દુશ્મનીવશ બે પક્ષ વચ્ચે હથિયારો વડે કરવામાં આવતી લડાઈ
વિરોધીને પરાસ્ત કરવા માટે તેની વિરુદ્ધ હથિયાર ઉઠાવવું
સિપાઈનું કામ
તે જે ખતરનાક હોય તેની સમાપ્તિ માટે એક સમ્મિલિત અભિયાન

Example

મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું.
રાણી લક્ષ્મી બાઇએ અંગ્રેજો સામે વીરતાથી યુદ્ધ કર્યું.
શ્યામ સિપાઈગીરી કરે છે.