Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Waver Gujarati Meaning

ઝૂમવું, લહેરાવું

Definition

વાયુમાં ઉડવું અથવા ફરકાવવું
વારે-વારે આગળ-પાછળ, ઉપર-નીચે કે અહીં-તહીં થવું
મસ્તી કે નશામાં માથું અને ધડને આગળ-પાછળ અને આમ- તેમ હલાવવું
પાણીની લહેરોમાં હિલ્લોળા ખાતાં આગળ જવું કે હલવું
કોઇ વસ્તુના ઉડવા કે ફડફડાટથી થતો શબ્દ
હવાના વેગથી પાણી પોતાની સપાટીથી ઉપર ઊછળે અને પડે તે
હવામાં લહેરાવામાં

Example

મેદાનમાં ત્રિરંગો લહેરાઇ રહ્યો હતો.
લીલોછમ પાક હવામાં લહેરાઈ રહ્યો છે.
સમુદ્રમાં હોડી લહેરાઈ રહી છે.
પીપળના ઝાડ પરથી પક્ષીઓના પાંખની ફરફરાટ સ્પષ્ટ સંભળાતી હતી.
સમુદ્રનું પાણી હંમેશા લહેરાય છે.
પ્રધાનાચાર્ય ઝંડો ફરકાવી રહ્યા છે.
શરાબી ડ